મેહસાણાની મહિલા કોલેજમાં ટ્રાફિક સેફટી કાર્યક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-28 18:08:46
  • Views : 361
  • Modified Date : 2019-12-28 18:08:46

મહેસાણાની એ.એસ ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં ત્રણ દિવસીય ટ્રાફિક સેફટી અવેરનેસ અંતર્ગત 270 જેટલી વિદ્યાર્થિનીઓને વ્યાખ્યાન આપ્યું હતું.જેના ઉદઘાટન પ્રસંગે સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી દિલીપભાઇ ચૌધરી, પ્રિન્સિપાલ સુરેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જે વર્કશોપમાં કો-ઓર્ડીનેટર ડો.અશોક તડવી, ડો.આરતી,તથા ડો.વૈશાલી પંચાલે વર્કશોપનું સંચાલન કર્યું હતું. આ વર્કશોપમાં પુનાથી પધારેલા મિસ ઊર્મિ નંદી આદર્શ તથા રિયા હોન્ડાની ટિમ ઉપસ્થિત રહી હતી.

Download Our B K News Today App



Related News