સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-27 11:06:57
- Views : 370
- Modified Date : 2019-09-27 11:06:57
ગુજરાતમાં મોનસુન હજુ પણ જારદારરીતે સક્રિય છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદ થયો હતો. દક્ષિણ
ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. મો‹નગ સાયક્લોનિક સરક્યુલેશનની Âસ્થતિ દક્ષિણ મહારાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર Âસ્થત છે જેથી ભારે વરસાદ થઇ રહ્યો છે. સાર્વત્રિક વરસાદના લીધે વરસાદનો આંકડો પણ રાજ્યમાં અવિરતપણે વધી રહ્યો છે. ઉંમરપાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. ભાદરવો મહિનો કયારનોય શરૂ થઇ ગયો હોવાછતાં આ વર્ષે હજુ મેઘરાજાએ તેમની અવિરત કૃપા વરસાવવાનું ચાલુ રાખ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ છે, જેને લઇ ચોમાસાનો માહોલ જાણે યથાવત્ હોય તેવો માહોલ
બન્યો છે. આજે ખાસ કરીને રાજકોટ, ગોંડલ, જેતપુર, લોધિકા, મેટોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. દક્ષિણ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં ભારે જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી. આજે દક્ષિણ ગુજરાતના ૨૨ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની સાથે સુરતના સરથાણા વિસ્તારમાં વીજળી પડી હતી. જેના કારણે લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે લોધિકા, મેટોડા, પડધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે લોધિકામાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ખીરસરામાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજીબાજુ, રાતૈયા, વાજડી સહિતના ગામોમાં સારો એવો વરસાદ ખાબકયો હતો. તો, આજે સુરતના બારડોલી, મહુવા, માંડવી, પલસાણા સહિતના પંથકોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. સાથે સાથે નવસારી, વાપી, વાસંદા, ચીખલી સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો જાવા મળતા હતા. બીજીબાજુ, ડાંગ જિલ્લામાં, સાપુતારા, આહવાના બજારોમાં ભારે વરસાદને લઇ વરસાદી પાણી ફરી વળ્યા હતા. દરમ્યાન જામનગરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને નિકાવા, આણંઁદપર, નગર પીપરીયા, છાપરા સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબકયો હતો. જેને લઇને આ પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગીર-સોમનાથ, સૂત્રાપાડા, પ્રભાસપાટણ સહિતના પંથકોમાં પણ આજે હળવાથી ભારે વરસાદના ઝાપટાં વરસતાં ચોમાસાનો માહોલ જામ્યો હતો. પોરબંદર અને તેની આસપાસના પંથકોમાં પણ આજે મેઘરાજાએ મહેર વરસાવી હતી. તો, ભારે ઉકળાટ બાદ પાટણ, રાધનપુર, સમી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં લોકોએ ભારે રાહત અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લાના ભચાઉ સહિતના પંથકોમાં પણ આજે સતત બીજા દિવસે સારો એવો વરસાદ પડયો હતો. સોમનાથ, પોરબંદર, સુત્રપાડા, કાલાવાડ, ખંભાળિયામાં ભારે વરસાદ થયો છે. અમરેલી પંથકમાં પણ વરસાદ થયો છે. રાજકોટ, જેતપુર, બોડેલી, પ્રભાસપાટણ, ડિસા, થરાદમાં પણ વરસાદ થયો છે. દ્વારકામાં પણ વરસાદ થયો છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 44
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 140
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 83
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



