ડીસા તાલુકાના શેરપુરા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 11:17:49
  • Views : 271
  • Modified Date : 2022-04-30 11:17:49

ડીસા તાલુકાના શેરપુરા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી

 

બસો થી વધારે લોકોએ આયુષ્માન કાડ નો લાભ લીધો

 

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ખાતે મેડિકલ ઓફિસર ડો કે. પી. દેલવાડિયા અને ડો દેવાંશ જોશીના માર્ગ હેઠળ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પમાં આયુષ્માન કાડ કાઢવા માટેની સુવિધા કરવામાં આવી હતી ત્યારે મેડિકલ કેમ્પમાં ૨૦૦ થી વધુ લોકોએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો હતો તેમજ દર્દીઓને હેલ્થ ચકાસણી કરી સારવાર કરવામાં આવી હતી જેમાં મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય સ્ટાફ અને પંચાયત કર્મચારીઓ દ્વારા કાર્યકર્મને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News