અધવચ્ચે શિક્ષણ છોડનારની સંખ્યા ચોપડે ખોટી દેખાડાય છે, વધુ સંખ્યા દેખાડીને ગ્રાન્ટ વધારે પડાવાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:14:37
  • Views : 329
  • Modified Date : 2020-09-26 12:14:37

    અધવચ્ચે શિક્ષણ છોડનાર બાળકોની ઓળખ માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાય છે. ખાસ તાલીમ કાર્યક્રમના વિધાર્થીઓ ભોજન માટે હક્કદાર છે. આ બાબતે ગુજરાત દ્વારા કેન્દ્ર સરકારને યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓ અને વિધાર્થીઓ બાબતે ખોટું રીપોર્ટીંગ કર્યું હતું.

એન્યુઅલ વર્ક પ્લાન એન્ડ બજેટ (AWP&B)માં આવરી લેવાયેલ શાળાઓ અને વિધાર્થીઓની સંખ્યા સર્વ શિક્ષા અભિયાનના રેકોર્ડ્ઝ મુજબ રાજ્યની શાળાઓની વાસ્તવિક સંખ્યા કરતાં વધુ રજૂ કરાઇ હતી.

Download Our B K News Today App



Related News