ડીસા તાલુકાના મોટી ઘરનાળ તેમજ નાની ઘરનાળ પ્રાથમિક શાળાના બાળકોને તીથી ભોજન આપવામા આવ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 10:56:34
  • Views : 243
  • Modified Date : 2022-04-03 10:56:34

ડીસા તાલુકાના મોટી ઘરનાળ તેમજ નાની ઘરનાળ પ્રાથમિક શાળાના બાળકોને તીથી ભોજન આપવામા આવ્યુ.

 

 

છસો જેટલા વિદ્યાથીઓને મીઠું ભોજન પીરસાયું

 

ડીસા તાલુકાના મોટી ઘરનાળ તેમજ નાની ઘરનાળ ગામની પ્રા.શાળાના 600 જેટલા બાળકોને મોટી ઘરનાળ ગામના સ્વ.રાણાભાઈ હમીરભાઈ ની પાંચમી પૂણ્ય તિથી નિમિતે તેમના પુત્રો દ્વારા બંન્ને શાળાના બાળકોને બુંદીના લાડુ પૂરી શાક તેમજ દાળ ભાત સાથે પ્રેમથી જમાડ્યા આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ બંન્ને શાળાના શિક્ષકગણ તેમજ ગામના યુવામિત્રોએ સેવાનો લાભ લઈ બાળકોને હોંસભેર જમાડી મ્રુતકના આત્માને શાંતી મળે તેવી પ્રભુ પાસે અર્ચના કરી હતી

 

Download Our B K News Today App



Related News