ભડીયાદ ગામની મહિલાએ માથા વિનાના બાળકને જન્મ આપ્યો, ડોક્ટર્સ પણ આશ્ચર્યમાં મૂકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 14:16:59
  • Views : 444
  • Modified Date : 2020-02-16 14:16:59

. ભડીયાદ ગામના જયશ્રીબેન બિપિનભાઈ મકવાણા નામની મહિલાએ માથા વિનાના બાળકને જન્મ આપ્યો છે. ડિલિવરી કરાવનાર ડો. સાલ્વી કાસુન્દ્રા, ડો. વૈશાલી વડનગરા અને આરતી જયસ્વાલ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. શુક્રવારે રાત્રે ડિલિવરી વખતે બાળકનું માથું ન હોવાથી બાળકને રાજકોટ રિફર કરવામાં આવ્યું છે. ન્યુરો ફિઝીશિયનની દેખરેખમાં હાલ બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે બાળકની સ્થિતિ સારી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.


Download Our B K News Today App



Related News