ડીસામાં ડોક્ટરની બેદરકારીથી માતા અને બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 12:06:16
  • Views : 1739
  • Modified Date : 2020-01-06 12:06:16

ડીસામાં પ્રસુતિ સમય
પ્રેગનેટ મહિલાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડોકટરની બેદરકારીના કારણે બાળક સહિત મહિલાનું મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસામાં એક ગાયનેક હોસ્પિટલમાં ડોકટરની
બેદરકારીના કારણે એક પ્રેગનેટ મહિલાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં ડીસાની જોગકૃપા સોસાયટીમાં રહેતા કિરણબેન રજનીકાંતભાઈ વૈષ્ણવને પુરા માસે પ્રસુતિની પીડા ઉપાડતા તેમના પરિવારજનો કિરણબેનને લઈને આનંદ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જોકે તે સમયે પ્રસુત મહિલાની હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેમના પરિવારજનોએ કોઈપણ રીતે મહિલાને બચાવવા માટે વિનંતી કરી હતી. મૃતકના સગાના જણાવ્યા અનુસાર તે સમયે ડોક્ટર સી.કે.પટેલે મહિલાને સિઝેરિયન કરવાની સલાહ આપી હતી. જો કે તેમના
પરિવારજનોએ કોઈપણ રીતે પ્રસુતા મહિલાને બચાવવા


Download Our B K News Today App



Related News