માંગરોળના હથોડા ગામે કંપનીમાં ભીષણ આગ લગતા દોડધામ મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 11:17:52
  • Views : 80
  • Modified Date : 2024-03-15 11:17:52

સુરત : માંગરોળના હથોડા ગામે કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. સત્યમ ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હતી. કંપનીમાં પડેલા પુઠાના જથ્થામાં આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગના બનાવને લઈ 7 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગના વિકરાળ સ્વરૂપને પગલે પલસાણા, પાનોલી, સુમીલોન, એસએમસી અને ટોરેન્ટ સહિત ૭ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાયો હતો.

Download Our B K News Today App



Related News