લામાં સોનીની દુકાનમાં ૧૨.૩૨ લાખની ચોરી કરનારો પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-17 12:02:12
  • Views : 23
  • Modified Date : 2025-04-17 12:02:12

સત્તાધાર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં નોકરી કરવા આવેલો યુવક એક જ દિવસમાં રૃા.૧૨.૩૨ લાખના દાગીનાની ચોરી કરીને નાસી ગયો હતો. સોલા પોલીસે આરેોપીને રાજકોટથી ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ દાગીના ગિરવે મૂકીને લોન લીધી હતી. પોલીસે દાગીના  પરત મેળવવાની કાર્યવાહી હાથ ધરી છેે.

Download Our B K News Today App



Related News