ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી સોનીની ૧.૬૦ લાખની ચેઇન તોડનારો પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-24 17:03:53
  • Views : 47
  • Modified Date : 2025-04-24 17:03:53

ગીતામંદિરથી બસમાં બેસીને અમદાવાદનો યુવક બહાર ગામ જતો હતો અને ભીડનો લાભ લઇને તેમની રૃા. ૧.૬૦ લાખની સોનાની ચેઇન કોઇક શખ્સે તોડી હતી. યુવકે પુત્રને જાણ કરતાં પુત્રએ કન્ટ્રોલમાં મેસેજ કરતાં કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકમાં સીસીટીવી ફૂટેજ આધારે નડિયાદના શખ્સનેે મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

અમદાવાદનો યુવક બે દિવસ પહેલા ગીતા મંદિર બસ સ્ટેન્ડથી બસમાં બેસીને બહાર ગામ જતો હતો અને ભીડનો લાભ લઇને તેમની રૃા. ૧.૬૦ લાખની સોનાની ચેઇન કોઇક શખ્સે તોડી હતી. યુવકે પુત્રને જાણ કરતાં પુત્રએ કન્ટ્રોલમાં મેસેજ કરતાં કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકમાં સીસીટીવી ફૂટેજ આધારે નડિયાદના કિશોર ઉર્ફે મોન્ટુ ધીરુભાઇ દેવીપૂજક (ઉ.વ.૨૬)ને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.



Download Our B K News Today App



Related News