માલગઢ પાસે અકસ્માત બાદ અલ્ટોમાં આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-31 13:47:24
  • Views : 427
  • Modified Date : 2019-12-31 13:47:24

ડીસાના માલગઢ પાટીયા પાસે સોમવારે મોડીરાત્રે અલ્ટો ગાડી અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં અલ્ટો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા એક વ્યક્તિ બળીને રાખ થયા હોવાની આશંકા સેવાઇ હતી.આમ બનાવને પગલે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આમ બનાવની જાણ થતા ડીસા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.જોકે અકસ્માત થવા પાછળનું કારણ અકબંધ રહ્યું હતું.

Download Our B K News Today App



Related News