ડીસાના માલગઢ જોધપુરીયા ઢાણીમાં લોકો ગંદકી થી ત્રાહિમા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 17:06:30
  • Views : 637
  • Modified Date : 2020-05-27 17:06:30

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા માલગઢ ખાતે આવેલ જોધપુરીયા ઢાણી ખાતે ઉંચાન વાળા વિસ્તારમાં  ગટરનું કનેક્શન આપવામાં આવ્યું છે.ગટર ના પાણી નો નિકાલ એક કુવા માં કરવામાં આવી રહ્યું છે.પરંતુ કૂવો ગટર ના પાણી થી ઉભરાઈ જતા તેનું પાણી મંદિર ના ચોર આગળ એકઠું થતા આજુ બાજુના લોકો ગટરના પાણી ન દુર્ગધ થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.હાલ એક બાજુ કેરોના વાઈરસ નો કહેર છે.તો બીજી તરફ આ દુર્ગધ મારતું ગટર નું પાણી લોકોના માથાના દુખાવા સમાન બની ગયું છે.આજુ બાજુના લોકો દ્વારા સ્થાનિક સરપંચ ને જાણ કરતા આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી તો સ્થાનિક લોકો ની માંગ છે

Download Our B K News Today App



Related News