આગામી 6 મહિના ભયંકર હશે, કોરોનાથી 2 લાખ લોકો મરશે, બિલ ગેટ્સે પણ ડરાવ્યા.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-14 12:47:43
- Views : 649
- Modified Date : 2020-12-14 12:47:43
વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 7.26 કરોડને પાર થઈ ગઈ છે. 5.08 કરોડથી વધુ લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં 16 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા Www.worldometers.info/coronavirus મુજબના છે.અમેરિકન બિઝનેસમેન અને માઈક્રોસોફ્ટ કંપનીના માલિક બિલ ગેટ્સે જહયું કે આગામી 4 થી 6 મહિના મહામારીના સૌથી ખરાબ દિવસ હશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્સ ઇવેલ્યુએશન (IHME)અનુસાર, આ સમયગાળા દરમિયાન 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થશે. જો આપણે નિયમોનું પાલન કરીએ, માસ્ક પહેરીએ અને ભીડમાં ન જઇએ તો આપણે આ મૃત્યુઆંકને મોટા પ્રમાણમાં અટકાવી શકીશું. ગેટ્સે સીએનએનને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે વેક્સિન આવશે ત્યારે તે સૌની સામે લગાવશે.
દરમિયાન બહેરીને ચીનની ફાર્મા કંપની સિનોફાર્મની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. તેણે વેક્સિનેશન માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી દીધી છે. 18 વર્ષથી વધુ વયના લોકો ફ્રીમાં વેક્સિન લગાવવા માટે નોંધણી કરાવી શકે છો. સિનોફાર્મની આ વેક્સિનની ઇજિપ્ત, બહેરીન અને જોર્ડનમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. દેશમાં અત્યારસુધીમાં 89 હજાર 143 લોકોને સંક્રમણ લાગ્યું છે અને 348 લોકોનાં મૃત્યુ થયાં છે.રશિયામાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 80 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યારસુધીમાં 26 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે અને 46 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રશિયાની રાજધાની મોસ્કોમાં છેલ્લા 24 કલાકમાં 75 હજાર દર્દી મોતને ભેટ્યા છે. એ દરેકમાં ન્યુમોનિયા થયો હતો. બાદમાં તપાસ કરતાં તેમના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. રવિવારે તે તમામ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ અત્યારસુધીમાં કુલ મૃત્યુ આંક 9945 થયો છે. મોસ્કોમાં અત્યારસુધીમાં 6 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. ગત સપ્તાહેથી વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે.
ઇઝરાયેલ તેના વેક્સિનેશન કાર્યક્રમની નક્કી કરેલા સમય પહેલા જ શરૂઆત કરી શકે છે. આરોગ્ય પ્રધાન યુલી એડેલસ્ટીને રવિવારે કહ્યું- પ્રથમ વેક્સિનેશન માટે ડિસેમ્બર 27નો સમય નક્કી નિશ્ચિત કરવામાં આવ્યો હતો. જોકે વેક્સિનેશન કેન્દ્રોમાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, અમે આવતા મહિનાથી વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરી શકીએ છીએ. પ્રથમ તબક્કામાં 60 હજાર લોકોને વેક્સિન લગાવવામાં આવશે. ઇઝરાયેલમાં ગત સપ્તાહે ફાઇઝરની વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચી ચૂક્યો છે. ઇઝરાયેલમાં અત્યારસુધીમાં 3 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે અને 2990 લોકોનાં મૃત્યુ થયાં છે.બ્રિટનમાં 24 કલાકમાં 18 હજાર 447 કેસ નોંધાયા હતા અને 144 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર થઈ ગઈ છે. અહીં 64 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. દેશના ઘણા વિસ્તારોમાં નવા કેસ વધી રહ્યા છે. રાષ્ટ્રીય આરોગ્ય સેવા (NHS)ના વડાએ વડાપ્રધાન બોરિસ જોહન્સનને પત્ર લખીને જાણકારી આપી હતી. તેમણે વડાપ્રધાનને 23 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ક્રિસમસ રજાઓ પર સખત નિયંત્રણો લાગુ કરવા જણાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડમાં વિદેશી કેદીઓની મુશ્કેલીઓ વધી છે. મુક્તિના 10 મહિના પૂરા થયા પછી પણ તેમને પાછા તેમના દેશમાં મોકલવામાં આવ્યા નથી. ફ્લાઇટ ઓછી હોવાને કારણે આવું બન્યું છે. 8 ડિસેમ્બર સુધીમાં દેશમાં આવા 15 જેટલા કેદી હતા. માર્ચમાં એર ન્યૂઝીલેન્ડે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 95% ઘટાડો કર્યો હતો. રવિવારે દેશના ઇમિગ્રેશન પ્રધાન ક્રિસ ફાફોઇએ આ બાબતે માહિતી આપી હતી. ન્યૂઝીલેન્ડમાં અત્યારસુધીમાં 2096 લોકોને સંક્રમણ લાગ્યું છે અને 25થી વધુનાં મોત થયાં છે.
અમેરિકા | 16,737,267 | 306,459 | 9,724,439 |
ભારત | 9,884,716 | 143,393 | 9,387,608 |
બ્રાઝિલ | 6,901,990 | 181,419 | 5,982,953 |
રશિયા | 2,653,928 | 46,941 | 2,106,235 |
ફ્રાન્સ | 2,376,852 | 57,911 | 176,995 |
બ્રિટન | 1,849,403 | 64,170 | ઉપલબ્ધ નથી |
ઈટાલી | 1,843,712 | 64,520 | 1,093,161 |
તુર્કી | 1,836,728 | 16,417 | 1,603,780 |
સ્પેન | 1,741,439 | 47,624 | ઉપલબ્ધ નથી |
આર્જેંન્ટીના | 1,498,160 | 40,766 | 1,335,317 |
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 17
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 15
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 172
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 96
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 87
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 94
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 110
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 78
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 83
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 66
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 77
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 76
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 70
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 79
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 67
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 71
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 73
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 51
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 323
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 56
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 77
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 75
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 65
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 47
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 72
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 75
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 85
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 99
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 127
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 52
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 53
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 47
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 73
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 50



