એસ.ઓ.જી. ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મજરલોડ બંદુક પકડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-08 11:20:16
  • Views : 585
  • Modified Date : 2019-11-08 11:20:16

બનાસકાંઠા એસ.ઓ.જી. ટીમે  પેટ્રોલિંગ દરમ્યાન રહેણાંક મકાનમાંથી મજરલોડ બંદુક પકડી પાડી હતી.
ફરીયાદી ઃ સાયબાભાઈ હદાભાઈ એ.એસ.આઈ.બં.નં. ૧૧૩૩, એસ.ઓ.બ. પાલનપુરવાળાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર તે તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે
દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા કે એક વ્યÂક્ત પાસે દેશી બનાવટની મજરલોડ બંદુક છે. તેથી વેરા ગામની સીમમાં જારાભાઈ રામાભાઈ ભગોરા (આદિ) રહે. ઢોલીયા હાલ વેરાના રહેણાંક છાપરામાં તપાસ કરતા તેની પાસેથી
ગેરકાયદેસર પરવાના વગરની ઉપર ભરવાની દેશી હાથ
બનાવટની એક નાળ બંદુક (મજરલોડ) મળી આવતા જેની કિંમત આશરે ૩૦૦૦/-રૂ.
ગણી આરોપીને ઝડપી પાડી આર્મી એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News