ડીસાના રિસાલા બજાર ખાતે જૈન દેરાસર ની બાજુમાં મહાવીર જયંતીની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 11:33:06
  • Views : 220
  • Modified Date : 2022-04-15 11:33:06


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા મહાવીર જયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે અનોખી ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે જૈન સમાજ પર બે વર્ષથી ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતા આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જૈન સમાજ દ્વારા મહાવીર જયંતીની ઊજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે ડીસાના રીસાલા બજાર ખાતે જૈન દેરાસર ની બાજુમાં પણ મહાવીર જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિનવાણી જૈન યુવા પરિવાર યુવા સંગઠન ડીસા દ્વારા મહાવીર સ્વામી ભગવાન નું જન્મ કલ્યાણક નિમિત્તે ભીડીના શરબત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રીશાલા બજારમાં આવતા રાહદારીઓને આ સરપંચ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુકેશભાઈ શાહ જિનવાણી પરિવાર ને નીવા સંગઠન દ્વારા માનવસેવા ય જીવ દયા બિહાર જેવા કામ કરે છે જેઓની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News