વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહર્ષિ વાલ્મીકિ ઋષિની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-21 11:57:59
  • Views : 216
  • Modified Date : 2021-10-21 11:57:59

વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ અને જુનાડીસા ખંડ દ્વારા જુનાડીસા વાલ્મિકી સમાજ દ્વારા નવનિર્મિત રામાપીર મંદિર ખાતે વાલ્મિકી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો સાથે સામાજિક સમરસતાના ઉમદા ઉદ્દેશ ભાવ સાથે બે દીકરીઓનુ પૂજન કરવામાં આવ્યું તેમજ સમાજના આગેવાનોના સન્માન સાથે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો નું મોં મીઠું કરી મહર્ષિ વાલ્મિકી ઋષિની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી,

 જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ પ્રમુખ જયેશ દેસાઈ, ખંડ પ્રમુખ વશરામજી ઠાકોર, રવિભાઈ દરબાર, વિપુલ ભાઈ દેસાઈ, ભીખાભાઈ આલ, ગણપતભાઈ નાઈ, ભગાભાઈ મકવાણા, દિપકભાઈ મકવાણા, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મહર્ષિ વાલ્મીકી ઋષિની આરતી પૂજા કરી ઉજવણી કરવામાં આવી

Download Our B K News Today App



Related News