થરાદ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ મર્ડરના ગુનામા આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 18:06:30
  • Views : 838
  • Modified Date : 2020-06-16 18:06:30

લુંટ વીથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલતી થરાદ પોલીસ બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓની જીલ્લામાં બનતા સીરીયશ ગુનાઓનો ભેદ ઉકેલી પુરતા પુરાવા એકત્રીત કરી આરોપીઓ પકડી પાડવા માટે આપેલ સુચના મુજબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.વાળા થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.બી.ચૌધરી નાઓએ થરાદ પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૩/૦૬/૨૦૨૦ ના રોજ નોધાયેલ મર્ડરના ગુનાની તપાસ સંભાળી જેમા ફરીયાદી જોગજી સ્વરૂપજી દરબાર(વાઘેલા) રહે. ભડથ તા.ડીસાવાળાએ ફરીયાદ આપેલ જેમા આરોપી તરીકે (૧) શૈલેષભાઇ ભુતાજી રાજપુત (૨) રોહીતજી ભુતાજી રહે.બન્ને કંસારી તા.ડીસાવાળાઓ વિરુધ્ધ આપેલ હતી જેમા હ્યુમન ઇન્ટેલીજન્ટ તેમજ ટેકનીકલ સર્વેલન્સ ના ઉપયોગથી ઉપરોકત બન્ને વ્યકિતઓને પકડી એમની પુછપરછ કરતા અન્ય આરોપીઓની સંડોવણી હોવાનુ પ્રાથમિક રીતે જણાતા તેમજ મળેલ માહીતી પ્રમાણે ગુનાના કામે ઉપયોગ કરેલ પીકપ ડાલુ વેચવા જનાર વ્યકિતનુ વર્ણન અને મોબાઇલ નંબર મેળવી ગુનાના કામે તહોદાર (૧) ભરતભાઇ તેજરામભાઇ પટેલ રહે. ભાખરી તા. વાવ તથા (૨) વિપુલભાઇ જગશીભાઇ પટેલ રહે સપ્રેડા તા. વાવ વાળાને પકડી વૈજ્ઞાનીક ઢબે 

Download Our B K News Today App



Related News