થરાદના ચાચર ચોકગામ ગરબી માં આઠમા ના દિવસે મા અંબા નો હિંડોળો રચાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-15 11:33:00
  • Views : 315
  • Modified Date : 2021-10-15 11:33:00

 

આઠમના દિવસે 108 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી મહા આરતીમાં થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુર સહિતના ગામગરબીના સભ્યો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા  થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુતે મહેશ્વરી સોસાયટી ના ગરબામાં  આપી હતી   મહેશ્વરી સોસાયટી  માં ગરબામાંખેલૈયાઓ રમઝટ બોલાવી હતી  શેરી ગરબામાં આઠમના દિવસે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમે હતા.

Download Our B K News Today App



Related News