જ્યારે એક પરિણિત સ્ત્રી એક છોકરાના પ્રેમમાં પડી…ત્યારે ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 14:12:35
  • Views : 683
  • Modified Date : 2019-11-18 14:12:35

પ્રેમની મને કોઈ અપેક્ષા જ નહોતી છતાં હું ફરીવાર કોઈક ના પ્રેમમાં પડી જો કે તમે જ્યાં હું પ્રેમમાં પડી તી નહીં પણ તમારા સ્ટેટસની હતી હું તો પણ એટલી જ ન હતી પરંતુ તે પણ લોન્ગ ડિસટન્સ રિલેશનશીપમાં હતું તે પોતાના ઘરથી દૂર મારા શહેરમાં એકલો હતો અને હું મારા પરિવારમાં અમે એકબીજા સાથે ખૂબ વાતો કરતા એકબીજાથી દૂર જવાનો પણ અમે પ્રયાસ કરો પરંતુ જેટલું અમે એકબીજા થી દૂર જવા માટે તાતી તેટલા જ એકબીજાની નજીક આવતા ગયા અમારા સંબંધને જોતજોતામાં એકવાર આવી ગયો ક્યારેક અમે એકબીજા માટે જીવતા હોઈએ તેમ વાર્તા તો ક્યારેકતેની સાથે વિતાવેલી એકેએકપલ મેં મારી યાદોમાં સંઘરી રાખી હતીજો કે જેના પ્રેમમાં હું પાગલ હતી તેને એમ સમજાવવામાં હું નિષ્ફળ રહી કે અમારા સબંધો માં સવાલ સાચા કે ખોટા નો નહિ પણ અમે એકબીજા પ્રત્યે શુ અનુભવી છીએ તેનો હતો એ વાત મારે સિકારવી જ રહીકે અમારા બંને વચ્ચે એવું કંઈક ખાસ હતું કે જે અમને બને ને જકડી રાખતું અને તેનો અમારા બને પર કોઈ  કાબુન તો  હું આ અનુભવ અને પ્રેમ ને આખી દુનિયા સાથે શેર કરવા ચાહતી હતી તેની સાથે રહીને હું કેટલી ખુશ રહેતી તે બધાને કહેવાની હતી ઈચ્છતી પરંતુ અમને તેમાં એક છુપો ડર સતાવતોDid you mean: મહિનાના હાર્ડ વર્ક બાદ હું વેકેશન પર હતી. મારી યાદો માંથી તે ખસતો જ નહોતો. હજી તો મારા વેકેશનનો પહેલો જ દિવસ હતો ત્યાં જ અચાનક મારો ફોન રણક્યો, અને સ્ક્રીન પર તેનો નંબર ફ્લેશ થયો. મારૂં હ્રદય ધબકાર ચૂકી ગયું. તે રેગ્યુલર કોલર નહોતો, મને હતું કે તે પણ મને કહેશે કે તે પણ મને મિસ કરે છે. બસ, આ જ વિચારો સાથે મેં ફોન રિસીવ કર્યો અને મને કંઈક એવું સાંભળવા મળ્યું કે જેનાથી મારા પગ નીચેથી જ જમીન જ સરકી પડી. તેણે મને કહ્યું કે તેની ટ્રાન્સફર રિક્વેસ્ટ અપ્રૂવ થઈ ગઈ છે, અને તે શહેર છોડીને પોતાના હોમટાઉન જઈ રહ્યો છે. તેના અવાજમાં ખુશી છલકાતી હતી. હું તેના જવાથી દુ:ખી નહોતી, પરંતુ મને દુ:ખ એ વાતનું હતું કે, જેને મેં આટલો ઝંખ્યો હતો, તેના પર મારાથી દૂર જવાની કોઈ અસર જ નહોતી દેખાઈ રહી. તેના મોમાંથી મારા માટે બે શબ્દો પણ ન નીકળ્યા. ફોન મૂકતા જ હું ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી. મારા જીવનમાં આવેલા અન્ય પુરુષોની જેમ જ, તેણે પણ મને અનેક વચનો આપ્યા હતા, જે મને ખબર હતી કે પૂરા નથી થવાના. પરંતુ, આશા હતી કે કદાચ તે નોખી માટીનો નીકળશે.હું તો પરણેલી જ હતી, પરંતુ તે પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતો. ... પરંતુ, જેટલું અમે એકબીજાથી દૂર જવા મથતાં, તેટલાં જ એકબીજાની નજીક આવતાં ગયાં. ... બસ, આ જ વિચારો સાથે મેં ફોન રિસીવ કર્યો અને મને કંઈક એવું સાંભળવા મળ્યું કે જેનાથી મારા પગ નીચેથી જ જમીન જ ... રાત્રે સૂવા માટે આંખો બંધ કરું છું પણ… તે ચાલ્યો ગયો તે વાતને આજે બે મહિના થયા છે. હું આજે પણ વોટ્સએપ કરેલા મેસેજ વાચું છું, તેના ફોટા બસ જોઈ જ રહું છું, તેની યાદ અપાવતા સોંગ્સ વારંવાર ...


Download Our B K News Today App



Related News