શ્રી યમુના મહારાણીનો લોટી ઉત્સવ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 11:19:11
  • Views : 259
  • Modified Date : 2022-10-12 11:19:11

 સુરત જરખીયાવાળા કાકડીયા પરિવારના આંગણે શ્રી યમુના મહારાણીનો લોટી ઉત્સવ તેમજ ગો.વા.ગોબરભાઇ ખીમાભાઇ કાકડિયા, ગો.વા.દેવચદભાઇ જી.કાકડિયા તેમજ ગો.વા.સમજુબેન ગોબરભાઇ કાકડિયા તેમની માળા પહેરામણીનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાગટ્ય પીઠના યુવરાજ પુ.પા.ગો.૧૦૮ પુરૂષોતમ લાલજી મહારાજ (રાજુબાવા)  તેમજ પ્રાગટ્ય પીઠના કુમાર મનોરથ અભિલાષી મનુભાઈ ગોબરભાઇ કાકડિયા, શાંતિભાઈ ગોબરભાઈ કાકડિયા અને અલ્પેશભાઇ દેવચંદભાઇ કાકડિયા પરિવાર (જરખીયા વાળા) દ્વારા મનોરથનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.                                 

Download Our B K News Today App



Related News