લ્યૂના જેવી દેખાતી ઈ-બાઇક ‘રાડરનર’ લોન્ચ થઈ, કિંમત 93 હજાર રૂપિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:58:41
  • Views : 490
  • Modified Date : 2019-08-30 12:58:41

અમેરિકન કંપની રાડ પાવર બાઇકે તેની નવી ઈલેક્ટ્રિક બાઇક ‘રાડરનર’ લોન્ચ કરી છે. આ કુલ 420 પાઉન્ડ અથવા લગભગ 200 કિલોનું વજન લઇને ચાલી શકે છે.

Download Our B K News Today App



Related News