સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, અમુક બેંકોમાં ફોર્મ જ નથી આવ્યા, લોકો પરેશાન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-05-21 16:51:22
- Views : 589
- Modified Date : 2020-05-21 16:51:22
સરકાર દ્વારા લોકડાઉન 4માં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે લોકો પાન-માવાની દુકાને તો લાઇન લગાવી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા નથી. હજી પાનની દુકાને લોકોના ટોળા ઉમટે છે તેને મેનેજ કરવામાં પોલીસ કે વહીવટી તંત્ર સફળ રહ્યું નથી. ત્યારે હવે એક લાખની લોન લેવા માટે રાજકોટની બેંકોમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મુકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી. તેમજ પોલીસ પણ તેનું પાલન કરાવી રહી નથી કે નથી બેંકના અધિકારીઓ પાલન કરાવી રહ્યા. સરકાર દ્વારા જાહેરાત કરાઇ પરંતુ લોકો અસંમજસમાંસરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પૂરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા છે. લોકો આધાર કાર્ડ લાવ્યા વિના બેકો પર ઉમટી પડ્યા છે. રાજકોટની અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા નથી. આથી લોકો પરેશાન બન્યા છે. રાજકોટના પારેવડી ચોક ખાતે આવેલી નાગરિક બેંકની શાખા પર લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. લોકોના ટોળા કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નટુભાઇ ચાવડા નામના વ્યક્તિએ જમઆવ્યું હતું કે, બેંકવાળા કહે છે કે ફોર્મ જ આવ્યા નથી. બધી જગ્યાએ ધક્કા જ ખવડાવે છે. સરકારની વધુ એક ભૂલ આ રીતે ફોર્મ વિતરણ કરી શું કોરોનાને આમંત્રણ આપવાની વાત છે. આ ઓનલાઈન સરકાર કરી શકી હોત પરંતુ આ રીતે લોકો ફોર્મ લેવા આવે તો કોરોના થવાની પૂરી શક્યતા છે. બેંક અથવા સરકારનું ફોર્મ વિતરણમાં કોઈ સુરક્ષાને ગલતું કોઇ આયોજન જ નથી. જૂનાગઢ કોર્મશિયલ કો.ઓપરેટિવ બેંક બહાર પણ લોકોએ લાઇન લગાવી હતી. જો કે, લોકો વચ્ચે સેશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું. શું કહે છે રાજકોટ અર્બન કો ઓપરેટિવ બેંક ફેડરેશનના ચેરમેનરાજકોટ અર્બન કો ઓપરેટિવ બેંક ફેડરેશનના ચેરમેન જ્યોતીન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી લોન યોજના માટે આજથી ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. સહકારી બેંકો દ્વારા 8 ટકાથી લોન આપવામાં આવશે. 6 ટકા સરકાર સબસીડી આપશે અને 2 ટકા લોન લેનાર આપવાના રહેશે. ગુજરાતમાં અર્બન કો.ઓપરેટિવ બેંક 217 છે. જેની 1000 જેટલી બ્રાન્ચ છે. ડિસ્ટ્રીક બેંક 18 છે જેની 200 બ્રાન્ચ છે અને 6000 જેટલી ક્રેડિટ સોસાયટી છે. જ્યાંથી ધિરાણ આપવામાં આવશે.લોકો બેંકની ઓનલાઈન વેબસાઇટ પરથી પણ ફોર્મ મેળવી શકશે. નાના ધંધા-રોજગાર ચલાવતા લોકોને લોન આપવામાં આવશે. ફોર્મ ભરાયા બાદ બેંક ચકાસણી કરી આપશે. લોન એક વ્યક્તિ એક જ જગ્યાથી લોન મેળવી શકશે. બીજી કોઈ જગ્યાથી લોન ન મેળવી શકે માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે. જેમાં યાદી અપલોડ કરવામાં આવશે. લોન લેવા ઇચ્છતા લોકોએ 2 યોગ્ય જામીન આપવા પડશે. અગાઉ અન્ય કોઈ બેંકમાં લોન લઇ લોન ભરપાઈ ન કરી હોય તેવા લોકોને નહીં મળી શકે.ભાવનગરમાં લોકો એક બેંકથી બીજી બેંકે ફોર્મ લેવા ધક્કા ખાઇ રહ્યા છેભાવનગરમાં ચાર સહકારી બેંક આવેલી છે. જેમાંથી એક પણ બેંકમાં હજુ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું નથી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક પર ફોર્મ લેવા માટે લોકો એકઠા થયા હતા. પરંતું બેંક દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં જોડાયેલા નથી. જેથી આ યોજનાનું ફોર્મનું વિતરણ અત્રેથી થશે નહીં તેવું બોર્ડ લગાવી દીધું હતું.ઓછા વ્યાજે રૂપિયા મળશે તેવી આશા સાથે આવેલા લોકો બોર્ડ વાંચી નિરાશ થયા હતા, તો બીજી તરફ મોટી ગણાતી ભાવનગર નાગરિક બેંકના અધિકારીએ જણાવ્યું કે અમારે આ બાબતે RBIમાંથી મંજૂરી લેવી પડે તેવી સ્થિતિ છે. મંજૂરી માટે પત્ર વ્યવહાર કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ ફોર્મનું વિતરણ કરવામાં આવશે. સિહોર નાગરિક બેન્કના મેનેજરે જણાવ્યું કે, બોર્ડ મિટિંગમાં નિર્ણય થયા બાદ ફોર્મ વિતરણ કરવામાં આવ
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 22
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



