ભીલડીમાં જુગાર રમતા ૧૨ ઇસમોને પકડી રોકડ રકમ રૂપીયા રૂ.૩૦૭૯૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-01 12:26:52
  • Views : 2586
  • Modified Date : 2021-09-01 12:26:52

     પોલીસ મહાનિર્દેશક જે.આર.મોથલીયા તથા બનાસકાઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ ના માર્ગદર્શન હેઠળ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી.ગોહીલ  દિયોદર તથા પો.ઇન્સ કે.એસ ચૌધરી તથા  પી.એન.જાડેજા I/C પો.સબ.ઇન્સ ભીલડી પો.સ્ટે. નાઓએ જુગારના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા કરેલ સુચના આધારે મળેલ ખાનગી બાતમી આધારે પોલિસ જવાનો  ભીલડી માર્કેટ યાર્ડમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતાં 12 જેટલા આરોપીયોને  રોકડ રકમ રૂપીયા રૂ.૩૦૭૯૦/- ના  મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 

() લેબુજી ઇશ્ર્વરજી જાતે.ઠાકોર ..૩૫,ધંધો-મજુરી રહે.જુની ભીલડી,તા.ડીસા () દશરથભાઇ કચરાભાઇ જાતે.પરમાર ..૩૫,ધંધો-મજુરી,રહે.જુની ભીલડી,તા.ડીસા () આરીફખાન નથ્થેખાન જાતે સીન્ધી ..૩૭,ધંધો-ડ્રાઇવીંગ,રહે.જુની ભીલડી,તા.ડીસા () સાદુળજી મણાજી જાતે.ઠાકોર ..૩૫,ધંધો-ડ્રાઇવીંગ,રહે.જુની ભીલડી,તા.ડીસા () રફીકભાઇ ઇસ્માઇલભાઇ જાતે સીન્ધી,..૪૦,ધંધો-મજુરી,રહે.ભીલડી,તા.ડીસા () વિક્રમજી રામાજી જાતે.ઠાકોર ..૨૭,ધંધો-મજુરી,રહે.જુની ભીલડી,તા.ડીસા () તલાભાઇ ભીખાભાઇ જાતે.પરમાર ..૩૧,ધંધો-મજુરી,રહે.ભીલડી,તા.ડીસા () અમરતભાઇ વાલાભાઇ જાતે.દેવીપુજક,..૩૫,ધંધો-ડ્રાઇવીંગ,રહે.મુડેઠા(ભલાણીપાર્ટી),તા.ડીસા () સુરસંગભાઇ વાલાભાઇ જાતે.દેવીપુજક,..૩૭,ધંધો-ડ્રાઇવીંગ,રહે.મુડેઠા(ભલાણીપાર્ટી),તા.ડીસા (૧૦) રમેશભાઇ વાલાભાઇ જાતે.દેવીપુજક,..૩૧,ધંધો-ડ્રાઇવીંગ,રહે.મુડેઠા(ભલાણીપાર્ટી),તા.ડીસા (૧૧) રઘુભાઇ કાનાભાઇ જાતે.વાલ્મીકી,..૪૩,ધંધો-ડ્રાઇવીંગ,રહે.પાલડી,તા.ડીસા (૧૨) ભરતજી ચમનજી જાતે.ઠાકોર ..૩૦,ધંધો-મજુરી,રહે.જુની ભીલડી,તા.ડીસા તા.ડીસાવાળાનાઓ ગંજીપાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂપીયા રૂ.૩૦૭૯૦/- ના  મુદામાલ સાથે ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે

Download Our B K News Today App



Related News