લાખણીની કોટડામાં એલ.ઈ.ડી. કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 11:05:14
  • Views : 324
  • Modified Date : 2021-03-23 11:05:14

લાખણી તાલુકાના કોટડા ગામમાં યુ.જી.વી.સી.એલ.ની ટિમ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે ગામમાં લાગેલ એલ.ઇ.ડી. લાઈટો માટેનું મીટર પંચાયત દ્વારા મેળવેલ નથી બિનધિકૃત રીતે વીજચોરી કરીને એલ.ઇ.ડી. લાઈટો લગાવી છે ત્યારે પંચાયતને ૨૬૦૩૧
રૂપિયાનો દંડ આપીને લાખણીના નાયબ ઈજનેર રમેશભાઈ કાનજીભાઈએ મહેસાણા ખાતે યુ.જી.વી.સી.એલ. પોલીસ સ્ટેશનમાં વીજચોરીની ફરિયાદ કોટડા ગ્રામ પંચાયતના સરપંચ કણબી હરચંદભાઈ વર્ધાજી વિરૂધ્ધ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News