થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલી ગાડી એલ.સી.બી દ્વારા પકડ વામા આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 11:49:00
  • Views : 426
  • Modified Date : 2021-10-08 11:49:00

     એલ.સી.બી થરાદ  પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના  હકીકત  આધારે થરાદ ધાનેરા ત્રણ રસ્તા  પાસેથી એક સ્વિફ્ટ ડીઝાયર ગાડીનં GJ.12.AE.8725 માંથી   ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયર બોટલ ટિંન  નંગ-168 કિં. રૂ,36,000/- નો  મુદ્દામાલ તથા મોબાઈલ નંગ.2 કિંમત રૂપિયા 6000/- તથા સ્વિફ્ટ ગાડીની કિંમત રૂપિયા 2,50,000/-l સાથે કુલ મુદ્દામાલ કી.રૂપિયા 2,90,000/- ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી દરમ્યાન ગેરકાનુની.રીતે મળી આવતા  પકડાઈ ગયેલ ઉગાભાઈ ચોટીરભાઈ મેઘવાળ (વિરૂધ્ધ થરાદ પો.સ્ટે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News