થરાદના ખોડા પાસેથી એલસીબીએ દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 13:07:52
  • Views : 265
  • Modified Date : 2022-10-06 13:07:52

થરાદના ખોડા પાસેથી એલસીબીએ દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો 

    એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન તરફથી એક દારૂ ભરેલ સફેદ  બોલેરો કેમ્પર ગાડી નં. જીજે ૦૪ બીએ-૫૫૧૬ ઘડાલીથી ખોડા આવતા કાચા રસ્તાથી થરાદ બાજુ આવી રહેલ છે જે ખોડા ગામે દર્શન હોટલ પાસે નાકાબંધી કરી ઉપરોકત ગાડીને રોકી લીધેલ જે ઉપરોક્ત ગાડીનાના ચાલક નરેશકુમાર મીશરામ વિશ્નોઇ સારણ રાજેસ્થાન વાળાપાસેથી કબ્જાની ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરની કુલ બોટલ નંગ- ૧૩૦૦ કિં.રૂ.૧,૩૬,૮૦૦/- તથા બોલેરો કેમ્પર ગાડી કિં.રૂ.૨,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ  કિં.રૂ.    ૩,૪૧,૮૦૦/- નો મુદ્દામાલનો ભરી હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન મળી આવી પકડાઇ ગયેલ હોય તથા પોલીસ નાકાબંધી દરમ્યાન અંધારાનો લાભ લઇ ભાગી જનાર કમલેશ દેવાશી રહે.વીંછીવાડી  તથા માલ ભરાવના રસુરેશસિંહ કરણસિંહ જાનવીનાઓની વિરૂધ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News