ડીસાના ટેકરા વિસ્તારમાં મોડે સુધી ડી.જે.સાઉન્ડ વગાડતા પોલીસે ધ્વનિ પ્રદુષણ ફેલાવવા મામલે કાર્યાવહી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 11:39:34
  • Views : 287
  • Modified Date : 2022-04-30 11:39:34

ડીસાના ટેકરા વિસ્તારમાં મોડે સુધી ડી.જે.સાઉન્ડ વગાડતા પોલીસે ધ્વનિ પ્રદુષણ ફેલાવવા મામલે કાર્યાવહી કરી

 

 

ડીસાના ટેકરા વિસ્તાર ના મોડે સુધી ડી જે સાઉન્ડ વગાડી ધ્વનિ પ્રદુષણ ફેલાવવા મામલે ઉત્તર પોલીસે કાર્યાવાહી હાથ ધરી છે

ડીસા ના વાદી ટેકરા વિસ્તારમાં ઉત્તર પોલીસ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન કન્ટ્રોલરૂમ  પાનલપુર થી કોલ આવેલ કે ડીસા વાદી ટેકરા વિસ્તાર માં મોડે સુધી ડીજે વગાડવામાં આવી રહ્યું છે જેના પગલે પોલીસ તપાસ હાથ ધરતા વાદી ટેકરા વિસ્તાર માં રહેતા ગીતાબેન સવાજી ઠાકોર ના ઘરે લગ્ન પ્રસંગ હોઈ  ત્યાં જય મેલડી સાઉન્ડ નું ડીજે મોડે રાત્રે બે વાગ્યા સુધી વાગતું હોઈ આ મામળે પોલીસ ધ્વનિ પ્રદૂસણ ફેલાવી લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરવા મામલે  ગીતાબેન સવાજી ઠાકોર અને વિકિભાઈ દસરથજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી સ્થળ ઉપર થી ચાર મોટા લાઉડ સ્પીકર જેની કિંમત ૨૫ હજાર અને અન્ય સ્પીકર મળી કુલ ૩૫ હજાર નો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News