ડીસા તાલુકાના વિઠોદરથી રોબસ જવાના રસ્તાનું લાખો રૂપિયાનો ભષ્ટાચાર ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 17:19:35
  • Views : 522
  • Modified Date : 2019-11-17 17:26:23

બનાસકાંઠા બ્રેકીંગ..

ડીસા તાલુકાના વિઠોદરથી રોબસ જવાના રસ્તાનું લાખો રૂપિયાનો ભષ્ટાચાર થયો હોવાનું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે . આ રોડ કેટલા હદ સુધી તૂટેલો છે તે તમે ચિત્રમાં જોઈ શકો છો.  આ રોડ તૂટતાં તંત્રની પોલ ખૂલી છે તેમજ આ રોડ ઉપર ચાલતા વાહનઆર્થીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે .  

Download Our B K News Today App



Related News