દિયોદર લાયન્સ કલબ દ્વારા પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 18:09:49
  • Views : 458
  • Modified Date : 2020-06-13 18:09:49

લાયન્સ કલબ પરિવારમાં દિયોદર ખાતે પ્રમુખ તરીકે નરેશભાઈ પંચાલની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ જામાંભાઈ પટેલ અને સુરેશભાઈ ચૌધરી તેમજ મંત્રી તરીકે નરેશભાઈ ઠક્કર અને ખજાનચી તરીકે મહેશ ભાઈ ગજજરની નિમણૂક કરવામાં આવી હતી.સમગ્ર રાજ્યમાં લાયન્સ કલબ સારી નામના મેળવી રહી છે જેમાં દિયોદર ખાતે પણ લાયન્સ કલબમાં આજે હોદેદારોની વરણી કરવામાં આવી હતી.વરણી થયેલ હોદેદારોએ વૃક્ષા રોપણ કર્યું હતું અને આગામી સમય દરેક કાર્યમાં લાયન્સ કલબ ભાગ લે તેવી અપીલ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News