કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખરની ગણતરી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-03-11 17:34:07
- Views : 373
- Modified Date : 2020-03-11 17:34:07
ધ્રાંગધ્રા નાયબ વન સંરક્ષક ઘુડખર અભયારણ્યના જણાવ્યા પ્રમાણે કચ્છનાં નાના રણ તથા આસપાસના કુલ ૪૯૫૩ ચોરસ કિ.મી વિસ્તારને ૧૯૭૩ તથા ૧૯૭૮ના જાહેરનામાંથી ઘુડખર અભયારણ્ય જાહેર કરેલ છે.જેમાં ભારતીય ઘુડખરની પ્રજાતિના વન્યપ્રાણીઓ એશિયાઇ સિંહની માફક વિશ્વમાં ફકત ગુજરાતમાં અને કચ્છના નાના તથા મોટા રણમાં જોવા મળે છે.જેમાં સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે આ ઘુડખરની ગણતરી કરવામાં આવે છે.જેમાં છેલ્લી ગણતરી ૨૦૧૪માં કરવામાં આવેલ જેમાં ઘુડખરોની સંખ્યા ૪૪૫૧ નોંધાયેલ હતી.જે અન્વયે આગામી તા.૧૩ અને ૧૪ માર્ચના રોજ ઘુડખરની ગણતરી કરવામાં આવનાર છે. આમ આ ગણતરી માટે ૩ રીજનલ ઓફિસર, ૧૮ ઝોનલ ઓફિસર, ૭૭ સબ ઝોનલ ઓફિસર તેમજ ૩૬૨ ગણતરીકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકો આગેવાનો અને અભયારણ્યના સ્ટાફ કનિદૈ લાકિઅ સહિત ૧૨૦૦થી વધુ વ્યકિતઓ આ ઘુડખરની ગણતરીમાં ભાગ લેશે.આ ગણતરી કચ્છના નાના રણમાં, તેની આસપાસના વિસ્તારોમાં તથા કચ્છના મોટા રણમાં જયાં ઘુડખરનો વસવાટ છે ત્યાં યોજવામાં આવનાર છે.આ ગણતરીમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે તા. ૧૩-૧૪ માર્ચ ૨૦૨૦ના રોજ પ્રવાસીઓ અને તમામ પ્રકારના વાહનો માટે એક જાહેરનામા દ્વારા પ્રવેશબંધી ફરમાવવામાં આવેલ છે.આથી અભયારણ્ય આસપાસના ગ્રામજનો,પરંપરાગત રીતે મીઠું પકવતા અગરીયા ભાઇબહેનો તથા યાત્રાળુઓને સહકાર આપવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.આ ગણતરીમાં ઘુડખર ઉપરાંત કચ્છના નાના રણમાં જોવા મળતા અનેક અલભ્ય પ્રકારના વન્યપ્રાણીઓ જેવા કે કાળિયાર,ચિંકારા,વરુ,રણલોકડી,રણબિલાડી વગેરેની વસ્તીનો પણ અંદાજો મેળવવામાં આવશે.જેમાં ગણતરી દરમિયાન ઘુડખરના કુદરતી નિવાસસ્થાનમાં ઘુડખર તથા અન્ય તૃણાહારી વન્યપ્રાણીઓ ખોરાકની ઉપલબ્ધી તેમજ વન્યપ્રાણી અને તેના કુદરતી નિવાસસ્થાનનાં પ્રબંધનને લગતા વિવિધ પડકારોની પણ મોજણી કરવામાં આવનાર છે.જેમાં ઉલ્લેખનીય છે કે નવનિર્મિત કેન્દ્રશાસિત પ્રદેશ લડાખમાં ઘુડખર જેવા જ દેખાતા તેની પેટા પ્રજાતિના વન્યપ્રાણી કિયાંગ વસવાટ કરતા હોઇ લડાખ વિસ્તારમાં તેઓની ગણતરીનું આયોજન કરી શકે તેમજ તેઓને અન્ય જાણકારી મળી રહે તે માટે સૌપ્રથમવાર લડાખ વન વિભાગના અધિકારી,કર્મચારી આ ઘુડખર ગણતરીમાં ભાગ લેવા ખાસ આમંત્રણ આપવામાં આવેલ છે.જેના અનુસંધાને સબંધિત વિભાગમાં જ અધિકારી/કર્મચારી આ ગણતરીમાં જોડાનાર છે તેમ વધુમાં જણાવાયું છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



