કચ્છના મુન્દ્રામાં સવા પાંચ ઈંચ વરસાદ વચ્ચે સવારે ફરી ધોધમાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-29 15:33:25
  • Views : 406
  • Modified Date : 2019-09-29 15:33:25

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર ને પગલે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. શનિવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાંબેલાધાર 5.24 (સવા પાંચ) ઈંચ વરસાદ ખાબક્યો હતો. દરમિયાન સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
કચ્છ જિલ્લાનો એવરેજ વરસાદ 19 મીમી

અબડાસા- મીમી
અંજાર18 મીમી
ભચાઉ6 મીમી
ભુજ16 મીમી
ગાંધીધામ- મીમી
લખપત- મીમી
માંડવી17 મીમી
મુંદરા131 મીમી
નખત્રાણા2 મીમી
રાપર4 મીમી

Download Our B K News Today App



Related News