પારેવડાં ગ્રુપ ભીલડી દ્વારા માર્કેટ યાર્ડ ખાતે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ચકલી માળા સહિત પાણીના કૂંડાનુ લોકોને નિશુલ્ક વિતરણ કરાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:45:35
  • Views : 265
  • Modified Date : 2022-05-24 10:45:35

પારેવડાં ગ્રુપ ભીલડી દ્વારા માર્કેટ યાર્ડ ખાતે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ચકલી માળા સહિત પાણીના કૂંડાનુ લોકોને નિશુલ્ક વિતરણ કરાયું હતું

 

 

ઉનાળાની શરૂઆત થતાં પક્ષીઓ તેમજ પ્રાણીઓને ખૂબ જ પાણી તેમજ ચણ,ઘાસ ચારો માટે તકલીફ પડતી હોય છે ત્યારે સેવાભાવી ગ્રુપ દ્વારા પક્ષીઓ અને પ્રાણીઓ ને મદદ માટે સતત ખડેપગે રહેતા હોય છે ત્યારે ભીલડી પારેવડા ગ્રુપ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલી માળા નું વિતરણ કરવામાં આવ્યુ હતું જેમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પક્ષીઓને પાણી મળી રહે તે માટે ઠેરઠેર જગ્યાએ પારેવડા ગ્રુપ દ્વારા આયોજન કરી લોકોને નિશુલ્ક પાણીના કુંડ તેમજ ચકલીના માળા આપવામાં આવ્યા  હતા

Download Our B K News Today App



Related News