કુભલમેર ખાતે ભાજપ ના સ્થાપના દિન ની ગઢ શકિતકેન્દ્ર દ્વારા ઊજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 13:05:22
  • Views : 700
  • Modified Date : 2019-04-06 13:52:18

કુભલમેર ખાતે ભાજપ ના સ્થાપના દિન ની ઉજવણી કરાઈપાલનપુર તાલુકા ના કુંભલમેર ખાતે ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમા ગઢ શકિતકેન્દ્રના કાર્ચકરો તેમજ જીલ્લા પંચાયત સીટ ગઢ ના આગેવાનો ની ઉપસ્થિતીમાં કાર્યક્રમ રાખવામાં આલ્યો હતો જેમાં ભાજપ ના આગેવાન ખુશાલભાઈ અંબાણી, અમરતભાઈ દેસાઈ, સુરેશભાઈ પરમાર તથા ભાજપના કાર્યકરો ઉપસ્થીતરહ્યા હતા.

Download Our B K News Today App



Related News