કૃષ્ણના રંગે અમારે પણ રંગાવું છે....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 14:42:09
  • Views : 464
  • Modified Date : 2019-08-24 14:43:44

દરેક બાળકમાં એક કૃષ્ણ રહેલો છે. આજના આધુનિક યુગમાં પણ કૃષ્ણ જીવન દરેક વયના લોકો માટે બોધપાઠ રૂપ છે. ખાસ કરીને બાળકોએ  કૃષ્ણની બાળ લીલાઓમાંથી ઘણું શીખવા જેવુ છે. ત્યારે પાટણમાં  ભૂલકાંઓએ કૃષ્ણવેશ ધારણ કરી પ્રિ સેલિબ્રેશન કર્યુ હતુ. કાનાની જેમ તૈયાર થઈને કૃષ્ણના પાત્રને માણ્યું હતું. અને આ નાનકડા કાનાએ લોકોનું મન મોહી લીધુ હતું.           


Download Our B K News Today App



Related News