કોરોનાવાયરસની મહામારી બાદમાસ્ક તેમજ કોવિડ-19ના તમામ નિયમો પર પ્રતિબંધ હટાવી દેવાતા ડીસાના તાલુકા હેલ્થના મેડિકલ ઓફિસર કેપી દેલવાડીયા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:29:38
  • Views : 337
  • Modified Date : 2022-04-03 11:29:38

કોરોનાવાયરસની મહામારી બાદમાસ્ક તેમજ કોવિડ-19ના તમામ નિયમો પર પ્રતિબંધ હટાવી દેવાતા ડીસાના તાલુકા હેલ્થના મેડિકલ ઓફિસર કેપી દેલવાડીયા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા

 

કોરોનાવાયરસ ના કેસો માં ઘટાડો થતાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ માસ્ક પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. આગે મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે રાજ્યમાં બે એપ્રિલથી ફરજિયાત માસ્ક પહેરવા સહિત કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવશે તેજ સમયે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ માર્કેટના પહેરવા બદલ દંડ દૂર કરવાનો નિર્ણય લીધો છે ત્યારે ધીમે ધીમે હોય કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતા માસ પર પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે ડીસા તાલુકા હેલ્થ મેડિકલ ઓફિસર ડોક્ટર કેપી દેલવાડીયા એ જણાવ્યું હતું કે જે પ્રમાણે કોરોનાવાયરસ ની મહામારીમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો હતો તેને અટકાવવા માટે દરેક રાજ્ય સરકારે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર અને માસ્ક પણ ફરજિયાત કર્યું હતું પરંતુ જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા સતત વેકશીનમાં વધારો કરતા ધીરે ધીરે કોરોનાવાયરસ ની મહામારી માં ઘટાડો થયો હતો છેલ્લા ઘણા સમયથી કોરોનાવાયરસ ની મહામારી થી બચવા લોકો માસ્કનો સૌથી વધુ ઉપયોગ કરતા હતા જેના કારણે હવે લોકો પણ જાતે જ જાગૃત થઈ ગયા છે કે ભીડભાડ વાળી જગ્યાએ જવું નહીં માસ્ક ફરજીયાત પહેરવું જેવી અનેક બાબતોથી ટેવાઈ ગયા છે ત્યારે હવે દરેક રાજ્યની સરકારે માસ્ક પરનો પ્રતિબંધ હટાવી દેવો જોઈએ પરંતુ જે દેશમાં હજુ પણ કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યાંથી લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો જોઈએ અથવા તો યોગ્ય રીતે તપાસ્યા બાદ જ દેશમાં પ્રવેશ આપવો જોઈએ.

Download Our B K News Today App



Related News