જાણો આજે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-13 12:19:57
  • Views : 83
  • Modified Date : 2024-02-13 12:19:57

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારના રોજ અમદવાદ, અમરેલી, ડાંગ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લામાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ,ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.આણંદ, બનાસકાંઠા, દાહોદ, કચ્છ, મહીસાગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા,મોરબી, પંચમહાલ, પાટણ,રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લામાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.ગીર સોમનાથ, નવસારી, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહીસાગર, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર,સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News