વડગામ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં કીટની ખરીદીમાં લાખોનો ભષ્ટ્રાચાર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-03-04 11:45:38
- Views : 503
- Modified Date : 2020-03-04 11:45:38
વડગામ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં કન્ટીજન્સી કીટની ખરીદીમાં લાખોનો ભષ્ટ્રાચારની અરજદારે રજૂઆત કરતા પી.ઓ. ઓફિસર પેપોલ ગામે તપાસ માટે દોડી આવ્યા હતા અને જણાવ્યું કે હું તટસ્થ તપાસ કરીશ અને જવાબદાર સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. ત્યારે આંગણવાડી કાર્યકર બહેને જણાવ્યું કે આ કીટ અમે અમારા સેજા વાઇઝના આંગણવાડીમાંથી પોતાના ખર્ચે લાવેલા છીએ.
વડગામ તાલુકા પંચાયત કચેરીના આઇ.સી.ડી.એસ. શાખામાં જવાબદાર અધિકારીઓએ કન્ટીજન્સી કીટની ખરીદીમા લાખોનો ભષ્ટ્રાચારની અરજદારે રજૂઆત કરતા પ્રોગ્રામ ઓફિસર પોતે તપાસ માટે
પપોળ ગામે આંગણવાડીમાં દોડી આવ્યા હતા. ત્યારે
કન્ટીજન્સી કીટની ખરીદીની સામગ્રી બજારમાં ૧૧૦૦
રૂપિયામાં મળી જાય છે. ત્યારે આ કીટના બીલ ૩૦૦૦ હજાર રૂપિયાનું બનાવી લાખો
રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજૂઆત છ મહિના
પહેલાં અરજદાર કાનજીભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આંગણવાડી કેન્દ્રોએ કન્ટીજન્સી કીટની ખરીદી દર વર્ષે રૂ. બે હજારની આંગણવાડી કાર્યકર બહેનાએ જાતે કરવાની હોય છે. ત્યારે આ વખતે સુપરવાઇઝર બહેનોએ જાતે ખરીદી કરેલ છે. જે તમામ કાર્યકરો બહેનોના લેખિતમાં જવાબો અને સહીઓ કરાવી દીધી છે. જે બાબતે
અરજદાર કાનજીભાઈએ કેટલીક આંગણવાડી કેન્દ્રોમાં મુલાકાત કરતા કાર્યકર બહેનોએ ખરીદી બાબતે કોઈજ જવાબ આપવા તેયાર નથી અને ક્યાંથી ખરીદી કરેલ છે જેની કોઈજ ખબર નથી તેવું જણાવ્યું હતું. ત્યારે સુપરવાઈઝરોને આ અંગે વાત કરતાં આ ખરીદી કોને કરી અને ક્યાંથી થઈ તે બાબતની ખુદ સુપરવાઈઝર બહેનોને પણ ખબર નથી. આ ખરીદી બે હજારની કાર્યકરને કરવાનું ખુદ સી.ડી. પી.ઓ. અરજદારને જણાવી રહ્યા છે.
પરંતુ ખરીદીના બીલ ત્રણ હજારના છે. માલ સામાન દરેક સુપરવાઈઝરોના સેજા વાઈઝની આંગણવાડી કેન્દ્રમાં ઉતારવામાં આવી અને ત્યાંથી દરેક આંગણવાડી કાર્યકરો રીક્ષામાં
પોતાના ખર્ચે લઈ ગયા હતા. આ તમામ કીટનું ખરીદીનું બીલ એક જ પેઢીનું છે. જેને લઇ અને સવાલો ઉભા થાય છે. ત્યારે અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આ કન્ટીજન્સી કીટ અંગેની તપાસ કરવા પી.ઓ. યશ્વંતીબેન ચાવડા ઓફિસર પેપોલ ગામે દોડી આવ્યા હતા. ત્યા રૂબરૂ તપાસ કરી પ્રોગ્રામ ઓફિસરે તમામ આંગણવાડી કેન્દ્રોમાંથી બીલ મંગાવી તટસ્થ તપાસ કરાવવાની ખાત્રી આપી હતી. ત્યારે તેમની સાથે મહિલા અને બાળ કલ્યાણ ચેરમેન જિલ્લા પંચાયતના યસુમતી બેન પરમાર, સી.ડી.પી.ઓ.જાસ્નાબેન નાઈ, અરજદાર કાનજીભાઈ ચૌહાણ, આંગણવાડી કાર્યકર હાજર રહ્યા હતા. ત્યારે આ અંગે અરજદારે જણાવ્યું હતું કે આ બાબતે પીઓ બેન દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે. ભીનું સંકેલવામાં આવશે તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વિજીલન્સની તપાસ હાથ ધરાય તેવી માંગ કરાશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 95
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 104
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 95
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 149
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



