લાખણી તાલુકાની સહકારી મંડળીઓ ઉપર ખાતર ખરીદવા લાઈનો લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 14:42:55
  • Views : 577
  • Modified Date : 2020-04-09 14:42:55

લાખણી તાલુકામાં સોશીયલ ડિસ્ટનસના  ધજાગરા ઉડી રહ્યા છે લાખણી તાલુકાની સહકારી મંડળીઓ ઉપર ખાતર ખરીદવા  લાઈનો લાગી હતી . ખાતરની અછતને પગલે ખેડૂતો સોશીયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યા  વગર ખાતર લેવા તૂટી પડ્યા હતા . આ દ્રસ્યો જોતાં એવું લાગે છે કે સહકારી મંડળીઓ ચલાવતા લોકોએ સોશીયલ ડિસ્ટનસ જળવાય તેવી સુવિધા કરવી જરૂરી.

Download Our B K News Today App



Related News