ખારેડા પ્રા.શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 10:56:13
  • Views : 549
  • Modified Date : 2019-04-04 10:56:13


સરસ્વતી તાલુકાના ખારેડા ગામની પ્રાથમિક શાળામાંં ધો.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો  વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ખુબ પ્રગતિ કરે તેમજ વધુ શિક્ષણ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જે વિદાય સમારંભમાં ધો.૮ના વિદ્યાર્થી  યુવરાજ અભેસિંહ ઠાકોર દ્વારા શાળાના આચાર્ય તથા શિક્ષકોને ગીફટો આપી વિદાય સમારંભને યાદગાર બનાવવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News