થરાદ યુવા કોંગ્રેસ દ્વારા શહીદ થયેલા ખેડૂતોની શ્રધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 11:52:43
  • Views : 252
  • Modified Date : 2021-10-07 11:52:43

થરાદ યુવા કોંગ્રેસ દ્વારા યુપીના લખીમપુર ખીરીમાં ભાજપના મંત્રીના પુત્ર દ્વારા 8 ખેડૂતોનો નરસંહાર કરવામા આવ્યો હતો જેને લઈને થરાદ યુવા કોંગ્રેસ દ્વારા શહીદ થયેલા ખેડૂતોની શ્રધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું થરાદ શહેરમા આવેલ હનુમાન ગોળાય ખાતે યુવા કોંગ્રેસ દ્વારા યુપીના લખીમપુર ખિરીમાં બનેલ ઘટનાને લઈને યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ જલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કૉંગ્રેસના આજે યુવાનો અને કાર્યકરો દ્વારા નારે બાજી કરવામા આવી હતી જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત,કોંગ્રેસના અગ્રણી ડી ડી રાજપુત, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઇ રાજપુત, વગેરે અગ્રણી અને કાર્યકરો હાજર રહ્યા હતા

 

Download Our B K News Today App



Related News