ડીસા નગરપાલિકા દ્વારા શહેરના લોકો માટે કરિયાણાની હોમ ડીલેવરી ચાલુ કરાવી અગત્યની સૂચના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-25 14:33:31
  • Views : 2253
  • Modified Date : 2020-03-25 14:34:46

ડીસા શહેર ના તમામ રહેવાસીઓ ને જાણ માં લેવા નમ્ર અપીલ ડીસા શહેરના તમામ વ્યક્તિઓ હોમ ડિલિવરી મંગાવી તેવી નમ્ર વિનંતી આપણા નજીકના દુકાનદારને મોબાઈલ કરી ફોન કરી અને કરીયાણુ મંગાવી શકો છોલોકો બહાર નીકળવાનું ટાળી ને વધુમાં વધુ ઘરે બેસીને સરકારને સહયોગ આપે તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે

Download Our B K News Today App



Related News