કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ થરાની જે.વી.શાહ રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-07 12:03:28
  • Views : 210
  • Modified Date : 2021-07-07 12:03:28

     ભારત સરકાર દ્વારા ચાલતા સ્વચ્છતા મીશન અંતર્ગત દર મહિનાની તારીખે હોસ્પિટલ દ્વારા એક પદાધિકારીને બોલાવી સ્વચ્છતા અંગે ચેકીંગ કરવામાં આવે છે જે અંતર્ગત કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ મુલાકાત લઈ હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ વિષે અધિક્ષક ડો. ભરતભાઈ ચૌધરી સાથે ચર્ચા વિચારણા કરી અને સમગ્ર હોસ્પીટલનુ નિરીક્ષણ કરીને હોસ્પીટલને અપગ્રેડ કરવાની ખાત્રી આપી ધારાસભ્યએ પોતાની ગ્રાંટમાથી ફરીથી ૧૦ લાખ રૂપિયા આપવાનું જણાવ્યુ હતું તેમજ ધારાસભ્યની સૂચનાથી ૩૫૦૦ ફાઈલો પુનુભા ડાભી શિહોરીએ આપવાની જાહેરાત કરી હતી...તેમની સાથે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી, મહામંત્રી અમીભાઈ દેસાઈ, પુનમસિંહ ડાભી,હસમુખભાઈ જોષી હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News