કમાટીબાગમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 17:10:55
  • Views : 380
  • Modified Date : 2019-10-06 17:10:55

વડોદરા શહેરમાં એક તરફ પાણીની મુશ્કેલી છે, ત્યારે કમાટીબાગમાં આવેલી પાણીની ટાંકી પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News