ખેલ મહાકુંભ અંતર્ગત લાખણી તાલુકાના ડેકા પ્રાથમિક શાળામાં કબડ્ડી નું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-25 11:50:02
  • Views : 171
  • Modified Date : 2022-03-25 11:50:02

ખેલ મહાકુંભ અંતર્ગત લાખણી તાલુકાના ડેકા પ્રાથમિક શાળામાં કબડ્ડી નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ખેલ મહાકુંભ અંતર્ગત લાખણી તાલુકાના ડેકા પ્રાથમિક શાળામાં કબડ્ડી નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમત-ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ રમત ગમત વિશે ખાસ જાણતો થાય તે માટે ખેલ મહાકુંભ ની શરૂઆત આવી હતી જે અંતર્ગત આ વર્ષે ખેલમહાકુંભની શરૂવાત થતાની સાથે જ સૌથી વધુ ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ હાલ ભાગ લઈ રહ્યા છે. જેમાં આજે લાખણી તાલુકામાં પણ કબડ્ડીની સ્પર્ધામાં પ્રાથમિક શાળા ડેકા મુકામે 14 વર્ષથી નીચે અને 17 વર્ષથી નીચે  ઓપન બહેનો ની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી.જેમાં ડેકા પ્રાથમિક શાળા  પરિવાર અને ગામલોકો દ્વારા ખેલાડીઓને ભોજન આપવામાં આવ્યું હતું.લાખણી ના વિવિધ ગામો વચ્ચે રમાયેલ કબડ્ડી સ્પર્ધામાં 14 વર્ષ થી નીચે ડેકા અને ભીમજી ગોલિયા વચ્ચે ફાઇનલ રમાની હત્તી જેમાં ડેકા ની ટીમ વિજેતા થઈ હતી અને 17 વર્ષ થી નીચે માં ડેકા અને કોટડા વચ્ચે રમાઇ હતી જેમાં ડે કા  ની  ટીમ વિજેતા થઈ હતી  અને ઓપન માં કોઈ પણ ટીમે ભાગ લીધો ન હતો  વિજેતા ટીમ ને ટ્રોફી આપવામાં આવી હતી.તાલુકા કનવિનર બાબુ ભાઈ ચૌધરી તથા દેકા સ્કૂલ ના આચાર્ય  બારીયા સાહેબ તથા અનિલ ભાઈ ચૌધરી એ સુંદર આયજન કર્યું હતું

Download Our B K News Today App



Related News