જ્યોતિષ સેમિનારમાં શંખેશ્વરના યુવકને એવોર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-28 18:33:45
  • Views : 421
  • Modified Date : 2019-12-28 18:33:45

અખિલ ભારતીય સરસ્વતી પંચ પંજાબ તરફથી જલંઘર ખાતે તા.20 થી 22 ડિસેમ્બર 2019ના રોજ 64માં જ્યોતિષ સેમિનાર યોજાયો હતો. જેમાં દેશ-વિદેશથી જ્યોતિષાચાર્યો હાજર રહ્યા હતા.આ સેમિનારમાં શંખેશ્વરના કશ્યપ રજનીભાઇ ઠાકર (મહારાજ)ને જયોતિષ વાંચકપતી નામનો એવોર્ડ આપ્યો હતો.જેમાં હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ. પાટણના જ્યોતિષ અધ્યાપક ડૉ. શૈલેશકુમાર મહેતા અને દેવતોષભાઈ ઠાકરના માર્ગદર્શક હેઠળ અભ્યાસ કરી રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લઈ કશ્યપ ઠાકરે એવોર્ડ મેળવી શંખેશ્વર બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું હતું.

Download Our B K News Today App



Related News