ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન અને શિક્ષણ સુધારણાનો સૂર્યોદય કરાવનાર જયંતિ રવિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 17:33:02
  • Views : 393
  • Modified Date : 2020-03-30 17:33:02

  • સાઇકલ લઇને ઓફિસ આવતા આરોગ્ય સચિવ


  • સેક્ટર - ૧માં તળાવ પાસે બાળકોને અભ્યાસ કરાવતાં ક્લસિકલ સિંગર ફીલ્ડમાં ચેમ્પિયન


(બ્યુરો) ગાંધીનગર

કોરોનાનો કહેર સતત ચાલી રહ્યો છે. સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સતત પોત પોતાની કામગીરીમાં વ્યસ્થ અને ચિંતિત છે. એક ચહેરો એવો છે જે છેલ્લાં ૧૦ દિવસથી ૨૦  કલાક કામ કરે કરે છે એ એક  અધિકારી એટલે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ મેડમ આઈ.એ.એસ.  સ્વભાવે સરળ સહજ ભ્રષ્ટાચારનો દાગ નહીં કડક વહીવટ કરતા જયંતિ રવિજી મદ્રાસ યુનિવર્સિટીથી અભ્યાસ લઈ હાવર્ડ યુનિવર્સિટીમાં પી.એચ.ડી કર્યુ છે.

આઈ.એ.એસ.માં ગુજરાત કેડરના અધિકારી હંમેશા ગુજરાતમાં કોઈપણ 

પરિસ્થિતિમાં કામ કરેલ છે. ૨૦૦૨  સમયે પંચમહાલ કલેક્ટર હતા. આ ઉપરાંત  શિક્ષણ,  ગ્રામવિકાસ, પ્રધાનમંત્રી, કાર્યાલય જેવા મહત્વના વિભાગો તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ અધિકારી સારા વહીવટ કરતા કડક અધિકારીની છાપ તો છે જ પરંતુ  હૃદયના એટલા જ પ્રેમાળ પણ છે. આ અધિકારી ભાષાઓના સંપૂર્ણ જાણાર છે. તેમણે સંસ્કૃતમાં ઘણા પુસ્તકો લખ્યા છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે, આ અધિકારી  ખૂબ સારા ગુજરાતી ભજન 

પણ  ગાય છે.  મોટેરા  સૂર્ય મંદિર ખાતે  કથક નૃત્ય પણ કરેલ છે. સતત સંવેદનશીલ સાથે તેમનો પરિવાર તેમના જીવન સાથી રામગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે. તેમને આવા કુશળ મહિલા હાલ ૨૦ કલાક  આપડા માટે કામ કરી રહ્યા છે. ત્યારે આ અધિકારી દ્વારા જેટલી વખત પ્રેસ 

કોન્ફરન્સ કરવામાં આવી છે. ત્યારે દેશની તમામ જતાને કોરોના વાયરસ અંગે ગંભીર થવા તથા સરકારના તમામ આદેશોનું પાલન કરવા માટે વિનંતી કરતા રહ્યા છે. તો આ આપણી એક નાગરીક તરીકેની ફરજ છે કે તેઓના દરેક સુચનો અને આદેશોનું પાલન કરીએ અને કોરોનાની લડત સામે લડીને જીત મેળવીએ. 

Download Our B K News Today App



Related News