પત્રકાર એકતા સંગઠન ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામભાઈ રાવલ પ્રદેશ મંત્રી હેમુભા બી.વાઘેલાએ કિર્તીસિંહને ગાંધીનગર ખાતે શુભેચ્છા પાઠવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-20 12:39:33
  • Views : 343
  • Modified Date : 2021-09-20 12:39:33

     ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા ગામના રહીશ અને કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલાને ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે પત્રકાર એકતા સંગઠન ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામભાઈ રાવલ પ્રદેશ મંત્રી હેમુભા બી. વાઘેલા એ કિર્તીસિંહ વાઘેલા ના ગાંધીનગર ખાતે આવેલ સદસ્ય નિવાસ્થાને પહોંચીએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને સાલ ઓઢાડી સન્માન કરીને પુષ્પ ગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે મોં મીઠું કરાવ્યું હતું અને કાંકરેજ તાલુકાના ગૌરવ વધારેલ ધારાસભ્યને અભિનંદનની વર્ષા થઈ રહી હતી જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મતદારોને ગાંધીનગર ખાતે પોતાના નિવાસ્થાને કોઈ પણ કામ હોય તો રૂબરૂ મળીને કામ કરવાની ખાત્રી આપી હતી. ગાંધીનગર ના જૈન શ્રેષ્ઠીઓ પણ શુભેચ્છા પાઠવી હતી સમગ્ર લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો

ગાંધીનગર ના જૈન શ્રેષ્ઠીઓ પણ શુભેચ્છા પાઠવી હતી સમગ્ર લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો

 

Download Our B K News Today App



Related News