જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ભોજન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 10:22:39
  • Views : 503
  • Modified Date : 2019-04-06 10:22:39

જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ભોજન અપાયું
પાલનપુરમાં તા.૪/૪/૧૯ ના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુબોધભાઈ એસ. પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે પાલનપુર વિસ્તારના ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબ તેમજ  જરૂરીયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતુ. જેમાં જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ચિરાગ સી. વૈષ્ણવ, દેવરામભાઈ (મંત્રી), હિતેશભાઈ, બ્રિજેશભાઈ, જયપ્રકાશભાઈ, પ્રદિપભાઈ, હાર્દિકભાઈ, રોહનભાઈ, મયંકભાઈ સહિતના જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા.



Download Our B K News Today App



Related News