કોરોના વાયરસ ન પગલે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે બનાસકાંઠાની મુલાકાતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 17:27:53
  • Views : 648
  • Modified Date : 2020-06-13 17:27:53

રાજ્યમાં વધતા કોરોના કેસ સૌથી મોટી સમસ્યા છે. જેને લઇને હવે સરકાર સતર્ક છે. આજે ગુજરાત સરકારના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી કોરોના ના કેસ વધે તો કયા પ્રકારની તૈયારીઓ છે તેમજ અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં જે મોત કોરોના પોઝિટિવ દર્દી ના થયા છે તેઓ કયા કયા બીમારીથી પીડાતા હતા તે તમામ બાબતે ચર્ચા કરી

Download Our B K News Today App



Related News