કેન્સર ઉત્પન્ન કરતા જંતુનાશકોનો ભારતમાં આડેધડ ઉપયોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 14:57:59
  • Views : 594
  • Modified Date : 2019-10-22 14:57:59

લાઇફોસેટ નામની જંતુનાશક દવા બનાવનાર મોનસેંટો કંપની ઉપર અમેરીકાએ ૧૪ હજાર કરોડનો દંડ ફટકાર્યો હતોઃ ભારતમાં આ દવાના વપરાશ પર સરકારનું સંપૂર્ણ મૌનઅમેરિકાના કેલિફોનિર્યામાં લાઇફોસેટ નામનું કીટનાશક બનાવતી કંપની મોનસેંટો પર બે અબજ ડોલર (લગભગ ૧૪ હજાર કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે,પણ ભારતમાં તેના અંગે કનિદૈ લાકિઅ સરકાર બિલકુલ ખામોશ છે. જ્યારે આપણા દેશમાં કરવામાં આવેલા ઘણા રિચર્સમાં એવું કહેવાયું છે કે આ દવા માનવ આરોગ્ય માટે અત્યંત ખતરનાક હોવાનું કનિદૈ લાકિઅ રાજસ્થાન પત્રિકા અકિલા નોંધે છે. કૃષિ નિષ્ણાંત દેવિદંર શર્મા કહે છે કે ભારતમાં ગ્લાઇસોફોટને ફકત ચાના બગીચાઓમાં વાપરવાની મંજુરી મળેલી છે. કનિદૈ લાકિઅ પણ દેશના બધા ભાગ ખેતરોમાં  અને બીજી જગ્યાઓએ આનો આડેધડ ઉપયોગ થઇ રહ્યો છે. તે અકીલા જણાવે છે કે પંજાબ સહિત કેટલાક રાજ્યોએ તેના ગંભીર કુપ્રભાવને કનિદૈ લાકિઅ જોતા તેનો ઉપયોગને સીમીત કરવાની કોશિષ જરૂર કરી છે,પણ જ્યાં સુધી આ બાબતે કેન્દ્ર સરકાર તરફથી કોઇ પગલા ન લેવાય, તે અસરકારક નહીંં બને. કનિદૈ લાકિઅ શર્મા કહે છે. આની ખરાબ અસર આખી દુનિયા જાણે છે. પણ કોર્પોરેટ દબાણના કારણે તેને પ્રતિબંધીત નથી કરવામાં આવતી. ભારતમાં કપાસ, સોયાબીન, ઘંઉ વગેરે કનિદૈ લાકિઅ આડેધડ ઉપયોગ થઇ રહ્યો છે. ગયા વર્ષેઆ દવાના છંટકાવ દરમ્યાન તેની અસરના કારણે ૨૩ ખેડૂતો મરી ગયા હતા. આવા ઘણા બનાવો દેશભરમાં બનતા રહે છે. તેનાથી કનિદૈ લાકિઅ કિડની, લીવર અને મગજને લગતી ગંભીર બિમારીઓ થવાનો ખતરો છે. ભારતીય વિષ વિજ્ઞાન અનુસંધાન સંસ્થાને ૨૦૧૩માં પોતાના એક રિપોર્ટમાં પણ આની આરોગ્ય કનિદૈ લાકિઅ વિષયક ગંભીર અસરો વિષે ટીકા કરી હતી.


Download Our B K News Today App



Related News